આરઓ વોટર પ્યોરિફાયર્સ

કેન્ટ આરઓ વોટર પ્યોરિફાયર્સ પેટન્ટ મેળવેલી મિનરલ આરઓ ટેકનોલોજી આધારિત છે, જે વહુવિધ તબક્કાની શુદ્ધિકરણ પ્રક્રિયામાં રિવર્સ ઓસ્મોસિસ (આરઓ) અને અલ્ટ્રાવાયોલેટ (યુવી) / અલ્ટ્રા ફિલ્ટરેશન (યુએફ)નાં સંયોજન મારફતે બેવડા શુદ્ધિકરણનો ઉપયોગ કરે છે. તે ભળેલી અશુદ્ધત્તોને પણ દૂર કરે છે અને આવશ્યક ખનીજોને જાળવી રાખીને તમને 100% શુદ્ધ અને સુરક્ષિત પીવાનું પાણી આપે છે.

અમારા સૌથી વધુ વેચાણ થતા આરઓ વોટર પ્યોરિફાયર્સ

યુવી વોટર પ્યોરિફાયર્સ

કેન્ટ યુવી વોટર પ્યોરિફાયર્સ હાનિકારક બેક્ટેરિયા અને વાયરસને નિષ્ક્રિય બનાવીને પાણીને કિટાણુરહિત બનાવતી અલ્ટ્રા વાયોલેટ (યુવી) રેડિએશનનો ઉપયોગ કરે છે અને પાણીને પીવા માટે સુરક્ષિત બનાવે છે. આ અદ્વિતીય યુવી વોટર પ્યોરિફાયર્સ સ્ટોરેજ ટેન્કની સાથે પણ આવે છે. તે નળ અને મહાનગર પાલિકાના પાણીને શુદ્ધ બનાવવા માટે આદર્શ છે.

અમારા સૌથી વધુ વેચાણ થતા યુવી વોટર પ્યોરિફાયર્સ

ગ્રેવિટી વોટર પ્યોરિફાયર્સ

કેન્ટ ગ્રેવિટી વોટર પ્યોરિફાયર્સ નોન-ઇલેક્ટ્રિક યુએફ આધારિત વોટર પ્યોરિફાયર્સ છે, જે તમને બેક્ટેરિયા અને સિસ્ટ રહિત સુરક્ષિત અને સ્વચ્છ પીવાનું પાણી પૂરું પાડવા માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે. આ વોટર પ્યોરિફાયર્સ અત્યાધુનિક હોલો ફાઇબર યુએફ મેમ્બ્રેનથી સુસજ્જ છે, જે પીવાના પાણીને કોઇ પણ હાનિકારક રસાયણોનો ઉપયોગ કર્યા વિના શુદ્ધ બનાવે છે.

અમારા સૌથી વધુ વેચાણ થતા ગ્રેવિટી વોટર પ્યોરિફાયર્સ

વોટર સોફ્ટનર્સ

કેન્ટ વોટર સોફ્ટનર્સ સોડિયમથી કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવા ક્ષારોને બદલીને પાણીમાં સખતાઇને ઘટાડે છે. વોટર સોફ્ટનર્સ શ્રેષ્ઠ અને ચમકદાર ધોલાઇ પૂરી પાડવા માટે ફીણ બનાવવામાં મદદ કરે છે.

અમારા સૌથી વધુ વેચાણ થતા વોટર સોફ્ટનર્સ