કેન્ટ વેક્યુમ ક્લિનર્સ

હેપા ફિલ્ટરેશન સાથે આધુનિક બેગલેસ ટેકનોલોજી

પ્રકાર દ્વારા
ફિલ્ટર

પ્રકાર દ્વારા

પ્રકાર દ્વારા
   ફિલ્ટર
દૂર કરો

કિંમત

INR 4500 - INR 12000

વિશેષતાઓ

પ્રકાર દ્વારા

પ્રકાર દ્વારા ફિલ્ટર

લાગુ

લોકપ્રિયતા વેક્યુમ ક્લિનર્સ સમીક્ષાઓ

સાઇક્લોનિક વેક્યુમ ક્લિનર્સ

સાઇક્લોનિક વેક્યુમ ક્લિનર્સ

5.0 4 રેટિંગ્સ અને સમીક્ષા

7,000

સાઇક્લોનિક
કેનિસ્ટર
5 ઉત્તમ ઉપયોગી મશીન

સાવરણીથી ઘરને સાફ કરવું એ ખરેખર કંટાળાજનક કાર્ય છે, તેથી મેં ઓનલાઇન શક્તિશાળી વેક્યુમ ક્લિનર શોધવાની શરૂઆત કરી અને મને કેન્ટ સાઇક્લોનિક વેક્યુમ ક્લિનર જોવા મળ્યું. આ ઓછો અવાજ કરતું વેક્યુમ ક્લિનર છે અને ખૂબ ઉપયોગી મશીન છે. તે હેપા ફિલ્ટર ધરાવે છે અને ધૂળ તથા ગંદકીને ખૂબ સરળતાથી સાફ કરવા માટે ઘણું અસરકારક છે. વેક્યુમ ક્લિનર ખૂબ ગમે છે. ખરેખર સારી પ્રોડક્ટ છે!

મોહિત શર્મા । બેંગાલુરુ
5 કોમ્પેક્ટ અને શક્તિશાળી વેક્યુમ ક્લિનર

એક મહિના અગાઉ આ વેક્યુમ ક્લિનર ખરીદ્યું હતું અને તે અપેક્ષા પ્રમાણે કાર્ય કરી રહ્યું છે. ખૂબ સારી પ્રોડક્ટ અને તેની ડિઝાઇન પણ મજબૂત છે. તમામ એટેચમેન્ટ્સ સારા છે અને ધૂળને સાફ કરવા માટે ખૂબ ઉપયોગી વેક્યુમ ક્લિનર છે. એર ડસ્ટ ક્લિનર વેક્યુમ ખૂબ શક્તિશાળી છે, કારણ કે તે ધૂળને સાફ કરે છે અને સપાટીને ધૂળમુક્ત બનાવે છે. મેં મારા ઘર માટે વધુ એકનો ઓર્ડર કર્યો છે. તમે પણ તેને ખરીદી શકો છો !

નવીન કુમાર । નવી દિલ્હી
બેડ અપ્હોલ્સ્ટરી વેક્યુમ ક્લિનર

બેડ અપ્હોલ્સ્ટરી વેક્યુમ ક્લિનર

4.8 6 રેટિંગ્સ અને સમીક્ષા

8,000

અપ્હોલ્સ્ટરી
હેન્ડહેલ્ડ:
5 સારી પ્રોડક્ટ, અસરકારક યુવી લેમ્પ

હું પલંગ અને સોફાને સાફ કરે એવા વેક્યુમ ક્લિનરને શોધી રહી હતી ત્યારે મને કેન્ટ અપ્હોલ્સ્ટરી વેક્યુમ ક્લિનર ધ્યાનમાં આવ્યું હતું. મને આ સોફા વોક્યુમ ક્લિનર ખૂબ અસરકારક લાગ્યું છે, કારણ કે તેમાં યુવી લેમ્પ છે. હવે તમારા પલંગ અથવા સોફા પર કોઇ બેક્ટેરિયા, વાઇરસ કે સિસ્ટ નહીં હોય. આ એપ્લાયન્સ સરસ છે અને તેની ખરીદી યોગ્ય છે !

નિધિ મોદી । હૈદરાબાદ
5 શક્તિશાળી અને શ્રેષ્ઠ વેક્યુમ ક્લિનર

સપાટીને સાફ કરવા માટે મારી પાસે વેક્યુમ ક્લિનર છે, પરંતુ હું પલંગના ઓશિકા સાફ કરવા માટે નાનું અને અનુકૂળ વેક્યુમ ક્લિનર શોધી રહી હતી. ઓનલાઇન સ્ટોર્સ પર લાંબા સમય સુધી શોધ કર્યા પછી મને કેન્ટનું બેડ એન્ડ અપ્હોલ્સ્ટરી વેક્યુમ ક્લિનર ધ્યાનમાં આવ્યું હતું, જે શ્રેષ્ઠ બેડ વેક્યુમ ક્લિનર છે. આ પલંગ અને ઓશિકા સાફ કરવા માટે પૂરતું અનુકૂળ અને શક્તિશાળી છે. હું આ પ્રોડક્ટનો ઉપયોગ કરીને ખુશ છું અને બધા માટે તેની ભલામણ કરીશ.

નવીન પાઠક । મુંબઈ
વેટ એન્ડ ડ્રાય વેક્યુમ ક્લિનર

વેટ એન્ડ ડ્રાય વેક્યુમ ક્લિનર

4.7 4 રેટિંગ્સ અને સમીક્ષા

7,500

સાઇક્લોનિક
વેટ એન્ડ ડ્રાય
5 સારું વેક્યુમ ક્લિનર

આ વેટ એન્ડ ડ્રાય વેક્યુમ ક્લિનર 3 મહિના અગાઉ ખરીદ્યું હતું અને આ ખૂબ સારી ખરીદી છે. આ શ્રેષ્ઠ વેટ એન્ડ ડ્રાય વેક્યુમ ક્લિનર છે, જે સારો સક્શન પાવર ધરાવે છે. આ રોબોટ જેવું લાગે છે અને તેને ઉપયોગમાં લેવું ખૂબ સરળ છે. હું તેનો રોજે ઉપયોગ કરું છું અને તે ખૂબ સુલભ અને વપરાશકારને અનુકૂળ છે. હું તેની બધાને ભલામણ કરીશ.

પ્રશાંત મોદી । પુણે
5 શ્રેષ્ઠ નાણાંની સામે મૂલ્ય

હું જરૂર કહીશ કે હું આ વેટ એન્ડ ડ્રાય વેક્યુમ ક્લિનર ખરીદીને ખુશ છું. તે મજબૂત સક્શન ફોર્સની સાથે ઉચ્ચ કાર્યક્ષમતાની મોટર ધરાવે છે, જે દરેક ખૂણામાંથી અસરકારક રીતે ધૂળ સાફ કરે છે. બ્લોવર ફંક્શન સાથેનું આ વેક્યુમ ક્લિનર શ્રેષ્ઠ અને તેનો ઉપયોગ કરીને હું ખરેખર સંતુષ્ટ છું. સારી પ્રોડક્ટ.

નીતા પંડિત । કોલકાતા
ફોર્સ સાઇક્લોનિક વેક્યુમ ક્લિનર

ફોર્સ સાઇક્લોનિક વેક્યુમ ક્લિનર

5.0 4 રેટિંગ્સ અને સમીક્ષા

20,000

સાઇક્લોનિક
કેનિસ્ટર
5 નાણાંની સામે શ્રેષ્ઠ મૂલ્ય

તમારા ઘરના દરેક ખૂણા સાફ કરવા તમે વિચારો છો એટલા સરળ હોતા નથી, અને હું પણ એવું જ વિચારું છું. સાવરણીનો ઉપયોગ કરીને સફાઇ કરવા માટે ઘણો સમય લાગે છે, તેથી મેં ધૂળને સાફ કરવા માટે વેક્યુમ ક્લિનર ખરીદવાનો વિચાર કર્યો હતો. મેં કેન્ટનું ફોર્સ સિક્લોનિક વેક્યુમ ક્લિનર ખરીદ્યું હતું, જેનાથી મારું કાર્ય સરળ બન્યું હતું. હું ટેકનોલોજીની પ્રશંસા કરું છું અને તે યોગ્ય અને ઉપયોગી છે.

કવિતા પ્રધાન । ચેન્નઇ
5 શ્રેષ્ઠ પ્રોડક્ટ

આ ખૂબ શ્રેષ્ઠ પ્રોડક્ટ છે. મેં તેને 2 મહિના પહેલા ખરીદ્યું હતું અને તે મને ખૂબ મદદરૂપ લાગ્યું હતું. હવે સાવરણીનો કોઇ ઉપયોગ નહીં, હીપ ફિલ્ટર ધરાવતા આ બેગલેસ વેક્યુમ ક્લિનરે મારા માટે ઘણી સરળતા ઊભી કરી છે. હું આ વેક્યુમ ક્લિનરનો ઉપયોગ કરીને ખુશ છું, વિશ્વાસ કરો તમે પણ તમારા માટે એક ખરીદી શકો છો.

મુકેશ પાંડે । પટણા
વિઝાર્ડ વેક્યુમ ક્લિનર

વિઝાર્ડ વેક્યુમ ક્લિનર

4.7 4 રેટિંગ્સ અને સમીક્ષા

18000

સાઇક્લોનિક
કેનિસ્ટર
5 મેં ઉપયોગ કર્યા છે તેમાંના શ્રેષ્ઠ વેક્યુમ ક્લિનર્સમાંથી આ એક છે.

હું હળવું વજન ધરાવતું અને બેગલેસ વેક્યુમ ક્લિનર શોધી રહી હતી, કારણ કે તે ઉપયોગ કરવા માટે સરળ હોય છે. ત્યારે મને કેન્ટ વિઝાર્ડ સાઇક્લોનિક વેક્યુમ ક્લિનર ધ્યાનમાં આવ્યું હતું. વિવિધ વેક્યુમ ક્લિનર્સની વિશેષતાઓ અને કિંમતને સરખાવ્યા પછી મેં કેન્ટનું વિઝાર્ડ સાઇક્લોનિક વેક્યુમ ક્લિનર ખરીદ્યું હતું. વેક્યુમ ક્લિનરની કોમ્પેક્ટ ડિઝાઇન અને ફોમ ફિલ્ટર્સ સફાઇ માટે પહોંચી ન શકાય એવા ભાગોને પણ સરળતાથી સાફ કરે છે.

સ્મૃતિ ગુપ્તા । લખનૌ
5 વપરાશ માટે ઉપયોગી અને સુલભ પ્રોડક્ટ

મેં બે મહિના અગાઉ કેન્ટ વિઝાર્ડ વેક્યુમ ક્લિનર ખરીદ્યું હતું અને હું આ પ્રોડક્ટથી ઘણી ખુશ છું. આ વેક્યુમ ક્લિનરની શ્રેષ્ઠ બાબત એ છે કે તે કાર્પેટની સફાઇ માટે આદર્શ છે. કાર્પેટ બ્રશની સાથે મજબૂત સક્શન કાર્પેટ અને સફાઇ માટે મુશ્કેલ ભાગોને અસરકારક રીતે સાફ કરે છે. હું આ પ્રોડક્ટની ચોક્કસપણે ભલામણ કરીશ.

અનુ પાંડે । અમદાવાદ


વેક્યુમ ક્લિનર

ઘરની અંદર સ્વસ્થ અને સ્વસ્છ વાતાવરણ આજના વિશ્વ માટે આવશ્યક છે. પરંતુ ઘરની અંદર પ્રદુષણ વધવાની સાથે સાથે ઘરની સફાઇ કરવાની પરંપરાગત પદ્ધત્તિઓ બિન-અસરકાક બની છે. દરેક વ્યક્તિને જમીન અને ફર્નિચર પરથી પ્રદુષકો ખેંચવા માટે એવા સફાઇ ઉપકરણની આવશ્યકતા છે, જે તમને સ્વસ્થ ઘરમાં રહેવા સક્ષમ બનાવે. ઘર માટે શક્તિશાળી વેક્યુમ ક્લિનર ખરીદવું એ એકદમ યોગ્ય ઉકેલ છે, કારણ કે સફાઇ કરવાની પરંરાગત પદ્ધત્તિઓ એટલી અસરકારક હોતી નથી.

વેક્યુમ ક્લિનર્સ શું છે ?

વેક્યુમ ક્લિનર્સ એવા હોમ એપ્લાયન્સિસ છે, જે સોફા, પલંગ, કાર્પેટ, ફ્લોર, પહોંચી ન શકાય એવા ખૂણામાંથી ધૂળને સાફ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. ઘરની સફાઇ માટેના શ્રેષ્ઠ વેક્યુમ ક્લિનર લોકપ્રિય હેન્ડહેલ્ડ, વેટ એન્ડ ડ્રાય અને કેનિસ્ટર મોડલ્સમાં આવે છે. વેક્યુમ ક્લિનરની કિંમત પ્રોડક્ટમાં ઉપયોગમાં લેવામાં આવેલી ટેકનોલોજી પર આધાર રાખે છે. ભારતમાં સાઇક્લોનિક સક્શન, એર-બેગ ફ્રી હેપા એર ફિલ્ટર અને યુવી ડિસઇન્ફેક્શન ટેકનોલોજીઓનાં સંયોજનનો ઉપયોગ કરતા હોય એવા વેક્યુમ ક્લિનર્સ શ્રેષ્ઠ છે.

વેક્યુમ ક્લિનર એક એવું ઇલેક્ટ્રોનિક ઉપકરણ છે જે સપાટ સપાટી પરથી ધૂળને ખેંચવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. આ ઉપકરણોમાં ઉપલબ્ધ એર પમ્પ્સ આંશિક વેક્યુમ સર્જે છે અને ધૂળને ખેંચે છે. વેક્યુમ ક્લિનર દ્વારા એકત્રિત કરેલી ગંદકી અને ધૂળ બેગ અથવા બેગલેસ કન્ટેઇનરમાં સંગ્રહિત થાય છે. જોકે બેગ ધરાવતા વેક્યુમ ક્લિનરની સમસ્યા એ છે કે ગંદી થયેલી હવા રૂમમાં પાછી પ્રવાહિત થાય છે. આ સમસ્યાને ટાળવા માટે તમે બેગલેસ વેક્યુમ ક્લિનર પસંદ કરી શકો છો. તમારી પસંદગીને આધારે તમે કેનિસ્ટર, વેટ એન્ડ ડ્રાય, હેન્ડહેલ્ડ વેક્યુમ ક્લિનર્સ પસંદ કરી શકો છો. આધુનિક સમયના વેક્યુમ ક્લિનર્સ હેપા ફિલ્ટર્સ સાથે આવે છે, જે ઓછી ધૂળ ડિસ્ચાર્જ કરીને હવાનાં પ્રદુષણને ઘટાડીને આસપાસની જગ્યાને સ્વચ્છ અને ધૂળમુક્ત બનાવે છે. તમારે પલંગ સાફ કરવાના હોય કે સોફા, તકિયા કે કાર્પેટ સાફ કરવાની હોય, તમે તમારી વિશિષ્ટ જરૂરિયાતોને શ્રેષ્ઠ રીતે બંધબેસે એવા વેક્યુમ ક્લિનરને પસંદ કરી શકો છો.

વેક્યુમ ક્લિનર્સના વિવિધ પ્રકારો

તમારી પસંદગી અને અગ્રીમતાને આધારે કેન્ટ જેવી વેક્યુમ ક્લિનરની બ્રાન્ડ્સ બજારમાં ઉપલબ્ધ વિવિધ પ્રકારના વેક્યુમ ક્લિનર્સમાંથી તમને અનુકૂળ એવી પસંદગી પૂરી પાડે છે. બજારમાં ઉપલબ્ધ હોય એવા કેટલાક સામાન્ય પ્રકારના વેક્યુમ ક્લિનર્સ છેઃ

હેન્ડહેલ્ડ વેક્યુમ ક્લિનર્સ

નાના અને કોમ્પેક્ટ વેક્યુમ ક્લિનર્સ સુલભ, હળવું વજન ધરાવે છે. આ વેક્યુમ ક્લિનર્સ ખૂબ તંગ જગ્યાઓમાંથી વેરાયેલા કચરા અને ધૂળને સાફ કરવા માટે આદર્શ હોય છે. આવા એપ્લાયન્સ તમારી કારના ઇન્ટિરિયર, ખુલ્લા ફ્લોર્સ અને ગાદીઓમાંથી પાલતું જાનવરોના વાળને સાફ કરવા માટે આદર્શ હોય છે.

કેનિસ્ટર વેક્યુમ ક્લિનર્સ

કેનિસ્ટર વેક્યુમ ક્લિનર્સ શક્તિશાળી, વજનમાં હળવા અને પાતળી ડિઝાઇન ધરાવે છે. આ વેક્યુમ ક્લિનર્સ ખુલ્લા ફ્લોર્સ, પડદા, દાદર અને ગાદીઓને સાફ કરવા માટે આદર્શ હોય છે. વેક્યુમ ક્લિનરના નોઝલ અને હોઝ પહોંચવા માટે મુશ્કેલ જગ્યાઓની સફાઇ કરવાનું સરળ બનાવે છે.

વેટ એન્ડ ડ્રાય વેક્યુમ ક્લિનર

અનોખું વેક્યુમ ક્લિનર જે માત્ર શુષ્ક કચરાને જ નહીં, પરંતુ ઢોળાયેલી ભીની વસ્તુને પણ સાફ કરે છે. તમારે હોટ ટબની સફાઇ કરવાની હોય કે જામી ગયેલી સિન્ક, કાર્પેટ કે ફાયરપ્લેસને સાફ કરવાના હોય તમે તેના માટે વેટ એન્ડ ડ્રાય વેક્યુમ ક્લિનરનો ઉપયોગ કરી શકો છો.

શુ સોલ ક્લિનર 

વેક્યુમ ક્લિનર બ્રાન્ડ કેન્ટના નવીન ઉપકરણ શુ સોલ ક્લિનર તમારા ઘરને ધૂળ અને ગંદકીથી મુક્ત રાખવા માટે આદર્શ છે. આ કોમ્પેક્ટ ઉપકરણ જૂતાની ધૂળથી ઘરની અંદરનાં વાતાવરણને સ્વસ્છ રાખવા માટે જૂતાની ગંદકીને સાફ કરે છે.

કયું વેક્યુમ ક્લિનર ખરીદવું ?

આખરી નિર્ણય લેતા પહેલા સુનિશ્ચિત કરો કે તમે વિવિધ પ્રકારનાં વેક્યુમ ક્લિનર્સ અંગે સ્પષ્ટ ખ્યાલ ધરાવો છો. તમારી આવશ્યકતા અનુસાર તમે બેગ ધરાવતા અથવા બેગલેસ, હેન્ડહેલ્ડ, કેનિસ્ટર અથવા વેટ એન્ડ ડ્રાય વેક્યુમ ક્લિનર્સમાંથી પસંદ કરી શકો છો. જો તમે ઘરે કાર્પેટયુક્ત ફ્લોર્સ ધરાવતા હોય તો અપ્હોલ્સ્ટરી વેક્યુમ ક્લિનર્સ તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. કેનિસ્ટર વેક્યુમ ક્લિનર્સ દાદર અને હાર્ડવુડ ફ્લોર્સ સાફ કરવા માટે આદર્શ હોય છે. હેન્ડ-હેલ્ડ વેક્યુમ ક્લિનર્સ હળવા કાર્યો અને પહોંચવા માટે મુશ્કેલ હોય એવી જગ્યાઓ માટે આદર્શ છે.

કેન્ટ પ્રોડક્ટની શ્રેણી

કેન્ટ શ્રેષ્ઠ ગુણવત્તાના વેક્યુમ ક્લિનર્સ પૂરા પાડે છે, જે ધૂળ અને ઘરની અંદરના હવાનાં અન્ય પ્રદુષકોને દૂર કરવા માટે હેપા ટેકનોલોજીથી સજ્જ હોય છે. હેપા ફિલ્ટરેશન ટેકનોલોજી સાથે આવતા આધુનિક બેગલેસ વેક્યુમ ક્લિનર્સ આસપાસની જગ્યાને સ્વચ્છ, ધૂળ મુક્ત અન ડાઘા રહિત બનાવે છે. વેક્યુમ ક્લિનર્સની ઉચ્ચ કાર્યક્ષમતા ધરાવતી મોટર્સ રૂમના દરેક ખૂણામાંથી ધૂળ અને ગંદકીને ખેંચી લે છે. અમે સાઇક્લોનિક ટેકનોલોજી, હેપા ફિલ્ટર્સ અને યુવી ડિસઇન્ફેક્શન સિસ્ટમનો ઉપયોગ કરતા વેક્યુમ ક્લિનર્સ ડિઝાઇન કર્યા છે. અમારા સાઇક્લોનિક વેક્યુમ ક્લિનર ઘર વપરાશ માટેનાં શ્રેષ્ઠ વેક્યુમ ક્લિનર છે; કારણ કે તે રૂમમાંથી બેક્ટેરિયા, ડસ્ટ અને વાઇરસને દૂર કરે છે, જે દરેક વ્યક્તિ માટે સ્વચ્છ અને સ્વસ્થ વાતાવરણ સુનિશ્ચિત કરે છે.
વેક્યુમ ક્લિનિંગ મશીન યુવી ડિસઇન્ફેક્શન લાઇટ, બહુવિધ બ્રશ અને ઓટો કોર્ડ રિટ્રેક્ટર જેવી કેટલીક અનોખી વિશેષતા સાથે આવે છે, જે વેક્યુમ ક્લિનર્સનો ઉપયોગ કરવાનું સરળ બનાવે છે. તમારે ચાદર સાફ કરવી હોય કે સોફા અથવા ઢોળાયેલી ભીની વસ્તુ સાફ કરવી હોય, કેન્ટની પ્રોડક્ટની શ્રેણી તમારી તમામ જરૂરિયાતો પૂરી કરે છે. ધૂળ ખેંચવા માટેની અતિઆધુનિક સાઇક્લોનિક ટેકનોલોજી (ફિલ્ટરેશન બેગ્સ વિના) અને અતિસૂક્ષ્મ ધૂળના કણોને ખેંચવા માટેના હેપા (હાઇ એફિશિઅન્સી પાર્ટિક્યુલેટ એરેસ્ટર) ફિલ્ટર તેને ભારતમાં શ્રેષ્ઠ વેક્યુમ ક્લિનર બનાવે છે. અમારી વેક્યુમ ક્લિનર પ્રોડક્ટની શ્રેણી આધુનિક ઉચ્ચ કાર્યક્ષમતા ધરાવતી મોટર ધરાવે છે, જે મજબૂત સક્શન ફોર્સ ઉત્પાદિત કરે છે, જે અસરકારક સફાઇ માટે ઉપયોગમાં લેવામાં આવે છે. તે પલંગ અને ગાદીમાંથી બેક્ટેરિયા, ધૂળના જંતુઓ અને ફુગનો નાશ કરવામાં મદદરૂપ થતી આધુનિક યુવી લાઇટ સાથે કોમ્પેક્ટ અને સમકાલીન ડિઝાઇનમાં આવે છે.

કેન્ટ શા માટે?

કેન્ટ બેગલેસ વેક્યુમ ક્લિનર્સની પ્રભાવશાળી શ્રેણી પૂરી પાડે છે, જે વજનમાં હળવા અને ઉચ્ચ કાર્યક્ષમતા ધરાવે છે. કેન્ટના બેગલેસ વેક્યુમ ક્લિનર્સ અત્યાધુનિક સાઇક્લોનિક ટેકનોલોજી અને યુવી ડિસફંક્શન લાઇટનો ઉપયોગ કરે છે, જે આસપાસની જગ્યાને સ્વચ્છ, ધૂળ રહિત અને ડાઘા રહિત બનાવે છે. યુવી ડિસઇન્ફેક્શન લાઇટ્સ ધૂળના જંતુઓ, બેક્ટેરિયા અને ફૂગને અસરકારક રીતે દૂર કરે છે, જે એલર્જી અને શ્વસનતંત્રની બિમારીની શક્યતાઓ ઘટાડે છે. ઓનલાઇન વેક્યુમ ક્લિનર ખરીદો અને તમારા ઘરમાંથી ધૂળ અને અન્ય અશુદ્ધિઓને દૂર કરો. સોફા, કાર્પેટ, પલંગ અને તમારા ઘરની અંદરની સફાઇ માટે કેન્ટ બ્રાન્ડના વેક્યુમ ક્લિનરનો ઉપયોગ કરો અને તમારા ઘરને સ્વસ્થ અને ધૂળમુક્ત રાખો. તમે અમારી વેબસાઇટ પરથી શ્રેષ્ઠ કિંમતે વેક્યુમ ક્લિનર ખરીદી શકો છો.

કેન્ટ વેક્યુમ ક્લિનર અંગે

મકાનની અંદરનું સ્વસ્થ પર્યાવરણ આજના વિશ્વમાં આવશ્યક છે. પરંતુ મકાનની અંદરના વધેલા પ્રદુષણની સાથે સફાઇની મોટા ભાગની પરંપરાગત પદ્ધત્તિઓ બિનઅસરકારક બની છે. દરેક વ્યક્તિને એક એવા ઉપકરણની જરૂર છે, જે પ્રદુષિત હવાને ખેંચી લે અને તમને શ્વાસોશ્વાસ માટે તાજી અને શુદ્ધ હવા આપે. તેના માટે તમારે કેન્ટના વેક્યુમ ક્લિનરને ખરીદવાની જરૂર છે, જે ક્રાંતિકારી સાઇક્લોનિક ટેકનોલોજીનો ઉપયોગ કરે છે.

કેન્ટ બ્રાન્ડ દ્વારા તમને ઓફર કરવામાં આવેલા નવા વેક્યુમ ક્લિનર્સથી તમારા ઘર અને ઓફિસની હવાને શુદ્ધ કરો. કેન્ટે સાઇક્લોનિક ટેકનોલોજી, હેપા ફિલ્ટર્સ અને યુવી લાઇટ ડિસઇન્ફેક્શન સિસ્ટમનો ઉપયોગ કરીને વેક્યુમ ક્લિનર્સને ડિઝાઇન કર્યાં છે. સાઇક્લોનિક વેક્યુમ ક્લિનર ઘરના વપરાશ માટે શ્રેષ્ઠ વેક્યુમ ક્લિનર છે, જે બેક્ટેરિયા, ધૂળ અને વાઇરસને રૂમમાંથી દૂર કરે છે અને દરેક વ્યક્તિ માટે સ્વચ્છ અને આરોગ્યપ્રદ પર્યાવરણ સુનિશ્ચિત કરે છે.

ધૂળને ઝીલવા માટે ઉપયોગમાં લેવામાં આવેલી અત્યાધુનિક સાઇક્લોનિક ટેકનોલોજી (ફિલ્ટરેશન બેગ વિના) અને નીચેની ધૂળને ખેંચવા માટે હેપા (હાઇ એફિશિઅન્સી પાર્ટિક્યુલેટ એરેસ્ટર) ફિલ્ટરથી તેને ભારત અને અન્ય દેશોમાં શ્રેષ્ઠ વેક્યુમ ક્લિનર બનાવે છે. તે મજબૂત સક્શન ફોર્સ સાથેની આધુનિક ઉચ્ચ કાર્યક્ષમતાની મોટર ધરાવે છે, જે સક્ષમ સફાઇ માટે ઉપયોગમાં લેવામાં આવે છે. તે કોમ્પેક્ટ અને આધુનિક ડિઝાઇન તથા યુવી લાઇટ સાથે આવે છે, જે પલંગ અને ગાદીમાંથી બેક્ટેરિયા, ધૂળના કિટકો અને ફૂગનો નાશ કરવામાં મદદ કરે છે.

આ વેક્યુમ ક્લિનરને ઓનલાઇન ખરીદો અને મકાનની અંદરની અન્ય અશુદ્ધિઓને દૂર કરો. કેન્ટ બ્રાન્ડના વેક્યુમ ક્લિનરનો ઉપયોગ કરો અને તમારા ગાલિચા, સોફા, પલંગ અને મકાનની અંદરના પર્યાવરણને સ્વચ્છ અને આરોગ્યપ્રદ રાખો.

કેન્ટ વેક્યુમ ક્લિનર્સના લાભ

ક્રાંતિકારી સાઇક્લોનિક ટેકનોલોજી

કેન્ટ વેક્યુમ ક્લિનર્સ મજબૂત સક્શન ફોર્સ માટે ઉચ્ચ કાર્યક્ષમતા ધરાવતી મોટર અને બેગ લેસ સિસ્ટમ ધરાવતી સાઇક્લોનિક ટેકનોલોજી અને ધૂળને શ્રેષ્ઠ રીતે એકત્ર કરવા અને ડાઘારહિત સફાઇ માટે વધુ સારી એર ડાઇનામિક્સનો ઉપયોગ કરે છે.

હવાનાં પ્રદુષણને ઘટાડે છે

સ્થાપિત થયેલા હેપા ફિલ્ટર્સ ધરાવે છે, જેનાથી ધૂળ અને બેક્ટેરિયા હવામાં પાછા મુક્ત થતા નથી. હકીકતમાં કલેક્ટરમાં એકત્ર થયેલી ધૂળ જરા પણ વાતાવરણમાં પાછી મુક્ત થતી નથી – આ એક અદ્વિતીય વિશેષતા છે, જેની પરંપરાગત વેક્યુમ ક્લિનર્સ સાથે તુલના થઈ શકે નહીં

યુવી ડિસઇન્ફેક્શન

કેન્ટ વેક્યુમ ક્લિનર્સ બેક્ટેરિયા, વાઇરસ અને ધૂળના કિટાણુંનો નાશ કરવા અથવા નિષ્ક્રિય કરવા માટે શક્તિશાળી યુવી લાઇટ ડિસઇન્ફેક્શનનો ઉપયોગ કરે છે, જે મકાનની અંદરના પર્યાવરણને સ્વચ્છ અને સુરક્ષિત રાખે છે.

દેશભરમાં સેવા નેટવર્ક

અમારા 1500થી પણ વધુ સેવાના ભાગીદારો અને ભારતભરમાં કવરેજની સાથેનું દેશભરમાં વ્યાપક સેવા નેટવર્ક

અન્ય પ્રોડક્ટ્સ શોધો

વેક્યુમ ક્લિનર્સ

એર પ્યોરિફાયર્સ
 

કુકિંગ એપ્લાયન્સિસ


કેન્ટ લાભ
સેલ્સ અને સર્વિસનાં સૌથી મોટા નેટવર્કની સાથે ઉત્કૃષ્ઠ ગુણવત્તાની પ્રોડક્ટ્સ
સૌથી વધુ પ્રમાણિત અને પુરસ્કારથી સન્માનિત
સંખ્યાબંધ પુરસ્કારો અને પ્રમાણતાથી સ્નમાનિત
લાખો લોકોનો વિશ્વાસ મેળવ્યો છે
ભારતમાં સૌથી વધુ વિશ્વસનીય નંબર 1 બ્રાન્ડ
ફ્રી ડેમોની વિનંતી

ફ્રી ડેમોની વિનંતી

 
રસ દાખવો છો
रद्द करें