વેજિટેબલ અને ફ્રુટ ક્લિનર

શાકભાજી, ફળો અને માંસમાંથી હાનિકારક જંતુનાશકો દૂર કરવા માટેનું ઓઝોન ડિઇન્ફેક્શન ટેકનોલોજી ધરાવતું કોમ્પેક્ટ વેજિટેબલ અને ફ્રુટ પ્યોરિફાયર

અમારું સૌથી વધુ વેચાણ થતું વેજિટેબલ અને ફ્રુટ ક્લિનર

ગ્રાઇન્ડર અને બ્લેન્ડર

તાજા પીણાં અને આહારને મિનિટોની અંદર તૈયાર કરવામાં મદદ કરતી હાઇ સ્પીડ કામગીરી ધરાવતું ક્રાંતિકારી કિચન એપ્લાયન્સ

અમારા સૌથી વધુ વેચાણ થતા ગ્રાઇન્ડર અને બ્લેન્ડર્સ

નુડલ અને પાસ્તા મેકર

ઇચ્છા મુજબના ફ્લેવર્સની સાથે ઘરમાં બનેલા સ્વાદિષ્ટ અને આરોગ્યપ્રદ નુડલ અને પાસ્તા ઘરે મિનિટોની અંદર બનાવે છે.

અમારા સૌથી વધુ વેચાણ થતા નુડલ્સ અને પાસ્તા મેકર

કોલ્ડ પ્રેસ્ડ જ્યુસર

આદર્શ જ્યુસિંગ એપ્લાયન્સ, જે તમને પોષકતત્વો અને રેસાને ગુમાવ્યા વિના તમને આરોગ્યપ્રદ અને સ્વાદિષ્ટ જ્યુસ ઘરે તૈયાર કરવામાં મદદ કરે છે

અમારા સૌથી વધુ વેચાણ થતા કોલ્ડ પ્રેસ્કડ જ્યુસર

આટા મેકર અને બ્રેડ મેકર

નવીન પ્રોડક્ટ જે તમને મુશ્કેલી વિના મિનિટોની અંદર લોટ બાંધવા અથવા બ્રેડ બનાવવામાં મદદ કરે છે

અમારા સૌથી વધુ વેચાણ થતા આટા અને બ્રેડ મેકર

ચિલા અને ઢોસા મેકર

સ્લીક અને આધુનિક નોન-સ્ટિક એપ્લાયન્સ જે તમને તેલ વિનાના અને આરોગ્યપ્રદ નાસ્તા તૈયાર કરવામાં મદદ કરે છે.

અમારા સૌથી વધુ વેચાણ થતા ચિલા અને ઢોસા મેકર

પિઝા અને ઓમલેટ મેકર

બહુલક્ષી અને કોમ્પેક્ટ નોન-સ્ટિક એપ્લાયન્સ જે તમને સ્વસ્થ અને સ્વાદિષ્ટ નાસ્તા તૈયાર કરવામાં મદદ કરે છે

અમારા સૌથી વધુ વેચાણ થતા પિઝા અને ઓમલેટ મેકર

રાઇસ કુકર અને સ્ટીમ કુકર

ઓટોમેટિક કિચન એપ્લાયન્સ, જે તમને મુશ્કેલી વિના ભાત રાંધવા અને વરાળથી બાફીને બનતી અન્ય સ્વાદિષ્ટ વાનગી રાંધવામાં મદદ કરે છે.

અમારી સૌથી વધુ વેચાણ થતા રાઇસ કુકર અને સ્ટીમ કુકર

ફ્રાયર અને કરી કુકર

બહુલક્ષી એપ્લાયન્સ જે તમને ધીમા તાપે રાંધવાથી મળતા સ્વાદ જેવી જ સ્વાદિષ્ટ મનગમતી વાનગી રાંધવા સક્ષમ બનાવે છે

અમારા સૌથી વધુ વેચાણ થતા ફ્રાયર અને કરી કુકર

અન્ય પ્રોડક્ટ્સ શોધો

વોટર પ્યોરિફાયર
એર પ્યોરિફાયર
 
વેક્યુમ ક્લિનર્સ